ગરમી વધશે કે ઘટશે? આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન, જાણો આગાહી

Gujarat Weather Forecast: Due to the sudden change in the weather in Gujarat, the atmosphere was getting cold in the early morning and evening, in such a situation, parts including Ahmedabad, Gandhinagar (Gujarat Weather Forecast) were feeling cold at night. However, the Meteorological Department has now said what the weather conditions may be like in the coming time.
દેશ પર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે. તો ગુજરાતમાં ફરીઠી ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. શું રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, તો આ વખતે ઉનાળો આકરો રહે તેવી પણ શક્યતા છે. આગામી દિવસો ગુજરાતમાં હવામાન કેવું રહેશે? જુઓ વીડિયો
Gujarat Weather : રાજ્યમાં ગરમી ઘટશે, શું ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે?
7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ
મહત્તમ તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુમાન છે. આ સાથે રાજ્યમાં ગરમીનો પારો વધવાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે તારીખો સાથે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં 7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
Also read
આજે, 8 માર્ચ 2025ના રોજ, અમદાવાદમાં તાપમાન 32°C (89°F) છે અને આકાશ સાફ છે. આગામી દિવસોમાં તાપમાન વધશે:
હાલમાં 32° · Sunny
Ahmedabad, India

![]() | 38°22° | Hot with bright spells; caution advised if outside for extended periods of time |
![]() | 39°21° | Hazy sunshine and very hot; caution advised if outside for extended periods of time |
![]() | 40°23° | Brilliant sunshine and very hot; caution advised if outside for extended periods of time |
![]() | 41°23° | Sunny and very hot; caution advised if outside for extended periods of time |
![]() | 41°23° | Very hot with blazing sunshine |
![]() | 39°22° | Very hot with a full day of sunshine |
![]() | 41°20° | Very hot with long periods of sunshine |
આથી, આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાન વધીને 41°C (105°F) સુધી પહોંચે છે. બહાર લાંબા સમય સુધી રહેતા સમયે સાવધાન રહેવું અને પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે.
The maximum temperature may increase by 3 to 5 degrees Celsius
The Meteorological Department has expressed the possibility of heatwave in the state. The Meteorological Department said that the weather in Gujarat is likely to remain dry for the next 7 days. In which he has expressed the possibility of an increase in both the maximum and minimum temperatures. Ramashray Yadav says that the maximum temperature may increase by 3 to 5 degrees Celsius during the next 5 days.
Along with this, the possibility of an increase in the temperature by 3 to 5 degrees Celsius has been expressed. The maximum temperature in Ahmedabad has been recorded at 34.6 degrees Celsius and the maximum temperature in Gandhinagar at 34.8 degrees Celsius. The maximum temperature in Ahmedabad and Gandhinagar is likely to be 35 degrees Celsius. The highest maximum temperature in Gujarat has been recorded at 37.7 degrees Celsius in Bhuj, north to north-westerly winds are blowing in Gujarat. The Meteorological Department has expressed the possibility of experiencing discomfort due to heat in the coastal parts of Gujarat from March 9 to 11.
Also read
The state experienced sudden gusts of icy wind late at night and early in the morning for two days, however, the Meteorological Department is expressing the possibility of a rise in temperature once again after that.