શેરબજારની આ ફેવરિટ કંપનીને મળ્યો 808 કરોડનો ઓર્ડર, શેર તો રોકેટ બનશે…

શેરબજારની આ ફેવરિટ કંપનીને મળ્યો 808 કરોડનો ઓર્ડર, શેર તો રોકેટ બનશે…

મલ્ટીબેગર શેર: તેની સરકારી કંપનીનો શેર હવે પછી બનશે મલ્ટિબેગર, માત્ર એક વર્ષમાં 293 ટકા વળતર આપ્યું – શેરબજારની આ કંપની અમસ્તા જ ફેવરિટ નથી બની તેની પાછળ ભારે કમાણીની તેજી જવાબદાર છે. હવે આ સરકારી કંપનીને વધુ એક કરોડો રુપિયાનો કોન્ટ્રાક્ટ મળતાં શેર રોકેટ બનશે તે પાક્કું છે.

રેલવે સેક્ટરની સરકારી કંપની Rail Vikas Nigam Limited (RVNL) ના શેરમાં કેટલાક સમયથી ભારે એક્શન જોવા મળી રહી છે. પાછલા 6 જ મહિનાની વાત કરીએ તો પણ આ શેરે 68 ટકાનું તગડું રિટર્ન આપ્યું છે. હવે કંપની એક ખાસ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવીને મસમોટો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની બની છે. ચંડીકોલે અને પારાદીપ વચ્ચે 4માંથી 8 લેન બનાવવાના આ પ્રોજેક્ટને કંપનીએ મેળવ્યો છે અને આ સાથે શરે વધુ તેજીથી ભાગે તેવી પૂરી શક્યતા છે.

 નેશનલ હાઈવે-53 પર ચંડીકોલે અને પારાદીપ વચ્ચેના રોડને 4 લેનથી મોટો કરીને 8 લેનનો કરવામાં આવનાર છે આ પ્રોજેક્ટ માટે કુલ 808 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. કંપનીએ સૌથી ઓછી બોલી લગાવીને આ પ્રોજેક્ટનું ટેન્ડર મેળવ્યું છે. કંપનીએ આ બાબતે એક્સચેન્જમાં જાણકારી આપી હતી. કંપનીને આ પ્રોજેક્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા આપવામાં આવ્યો છે. RVNL પાસે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 24 મહિનાનો સમય છે.

 અમસ્તા જ આ શેરને બજારનો ફેવરિટ નથી કહેવામાં આવી રહ્યો. શેરના પરફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં આ શેર 70 રુપિયાના ભાવથી વધીને 122 રુપિયા પ્રતિ શેર પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 73 ટકાનું ધાંસુ રિટર્ન આપ્યું છે. તેમજ 141 રુપિયા પ્રતિ શેરનો હાઈ પણ બનાવીને આવ્યો છે. જ્યારે જો ફક્ત 2023ની વાત કરવામાં આવે તો આ શેરે અત્યાર સુધીમાં રોકાણકારોને 77 ટકાનું માતબર રિટર્ન આપ્યું છે. જ્યારે પાછલા એક વર્ષમાં શેરે 293 ટકાનું જબરજસ્ત રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા સુધી આ શેર ફક્ત 30 રુપિયામાં મળતો હતો.

આ પણ વાંચો :

આ વર્ષે મે મહિનામાં જ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેણે SSC સાથે તેની જોઈન્ટ વેચન્ચર રાજસ્થાનમાં એક કેનાલ પ્રોજેક્ટમાં સૌથી ઓછી બોલી લગાવીને પ્રોજેક્ટ મેળવનાર કંપની બની હતી. SSC અને RVNLના આ જોઈન્ટ વેન્ચરે આ પ્રોજેક્ટ માટે 2249 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ પ્રોજેક્ટ માટે બનાસવાડામાં માહી બજાજ સાગર પ્રોજેક્ટ અંતર્ગત પ્રમુખ કેનાલને પ્લાન અને ડિઝાઈન કરીને સાથે સાથે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરવું પડશે. જે લગભગ 41,903 હેક્ટરમાં ફેલાયેલા પ્રોજેક્ટમાં કંપનીને સિંચાઈની સુવિધા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગાવવાનું કામ કરવું પડશે.

મે હિનામાં જ આ કંપનીને નાંણા મંત્રાલય દ્વારા નવરત્નની કેટેગરીમાં સામેલ કરી લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે સાથે જ રેલવે મંત્રાલય હેઠળ આવતી આ કંપની ભારતની 13મી નવરત્ન CPSE બની ચૂકી છે. આ પહેલા કંપની મિનીરત્નની કેટેગરીમાં આવતી હતી.

કારોબારી વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો વાર્ષિક આધારે નફો 5 ટકા વધીને 359 કરોડ રુપિયા રહ્યો છે. જે ગત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક યર ઓન યર આધારે 6437 કરોડ રુપિયાથી 11 ટકા ઘટીને 5719 કરોડ રુપિયા રહી છે.

  • ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. યશડોડિયા ઓફિશિયલ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top