વડ બન્યો વરરાજો ને લીમડો બની દુલ્હન, જુઓ અહીં તો છોડની જાન કાઢવામાં આવે છે..

વડ બન્યો વરરાજો ને લીમડો બની દુલ્હન, જુઓ અહીં તો છોડની જાન કાઢવામાં આવે છે.. મેરઠ ડીએફઓ રાજેશ કુમારે જણાવ્યું કે, મેરઠ પરિક્ષેત્રમાં વન વિભાગ તરફથી 28 લાખ છોડ રોપવામાં આવશે. આ જ વાતોને ધ્યાનમાં રાખતા સામાન્ય જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેના માટે પહેલી વાર આવી રીતે જાન કાઢવામાં આવી છે. વિશાલ ભટનાગર/મેરઠ: પશ્ચિમી … Read more