આજે ઓપન થશે આ IPO, લોન્ચિંગ પહેલા જ અપાર નફાના સંકેત; ટાટાએ પણ લગાવ્યો એડવાન્સ દાવ.
આજે ઓપન થશે આ IPO, લોન્ચિંગ પહેલા જ અપાર નફાના સંકેત; ટાટાએ પણ લગાવ્યો એડવાન્સ દાવ. “આઈડિયા ફોર્જ” IPO રોકાણકારો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ઓપન રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ મળીને 48.69 લાખ શેર ઓફર ફોલ સેલ હેઠળ બહાર પાડશે. નવી … Read more