બેંક સેક્ટરમાં મોટા ફેરફારો, HDFC બેંક બાદ હવે આ બેંકનું મર્જર..
બેંક સેક્ટરમાં મોટા ફેરફારો, HDFC બેંક બાદ હવે આ બેંકનું મર્જર.. અમિતાભ બચ્ચન છે તેના બ્રાન્ડ એમ્બેસેડર ભારતીય બેંકિંગ સેક્ટરમાં તાજેતરમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હાલમાંજ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર થયું અને તે વિશ્વની ચોથી સૌથી મૂલ્યવાન બેંક બની. અને હવે આ લિસ્ટમાં IDFC ફર્સ્ટ … Read more