RTO નો નવો નિયમ, ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર, ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ

Vehicle Driving Rules: RTO નો નવો નિયમ, ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર, ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ ગુજરાત વાહન ચાલકો માટે મોટા સમાચાર ગુજરાતમાં આગામી 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે, નવા નિયમ પ્રમાણે વાહનમાં હવે એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર પણ ચાલશે નહીં. RTO ના બદલે શો-રૂમમાંથી … Read more