ધોરણ ૧૨ પછી શું? ધોરણ – ૧૨ પછી શું કરશો? After Std.12 ?
વિગતે PDF માં જુવો
વર્તમાન સમયમાં દરેક માતા-પિતાને તથા વાલીને પોતાના બાળકોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૨ પછી વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે ,વિદ્યાર્થી પોતાના રસ અને રૂચી અનુસાર ક્ષેત્ર પસંદ કરી શકે છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે…………
ધોરણ ૧૨ પછી શું
- મરીન એન્જીયારીંગમાં કારકિર્દી
ધોરણ ૧૨ પછી કારકિર્દીની તકો -Info Pdf
ધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેત્રે કારકિર્દીની તકો રહેલી છે,જેમાં વિદ્યાર્થીઓની રસ અને રુચિ મુજબ ક્ષેત્ર પસંદ કરી શકાય.નીચેની PDF ફાઇલમાં ગુજરાતીમાં માહિતી આપેલ છે.(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત)
-
After 12th Science ?/ધોરણ 12 સાયન્સ પછી શું ?After 12th General Stream /ધો.12 સામાન્ય પ્રવાહ પછી શું ?ધોરણ ૧૨ કોમર્સ પછીની શ્રેષ્ઠ ૫ ડિગ્રીઓ I Top 5 degrees after 12th Commer…After 12th arts course ? Career after 12th arts || ધોરણ 12 આટૅ્સ પછી શું
After 12th arts course/ ધોરણ ૧ર આર્ટસ પછી / list of courses for arts
-
- ધોરણ 12 સાયન્સ ગ્રુપ A પછી શું ?
ધોરણ 12 સાયન્સ ગ્રુપ B પછી શું ?