ગુજરાતમાં હજુ અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાયા છે. જ્યારે કેટલીક નદીઓમાં (Gujarat Heavy Rain Forecast) તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ હતી. આવામાં હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી સામે આવી છે. 21થી 27 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી સામે આવી છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે, … Continue reading ગુજરાતમાં હજુ અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ