IOCL Recruitment 2025: IOCL Recruitment 2025 Direct Recruitment Without Exam has been announced. Indian Oil Corporation Limited (IOCL) has announced apprentice recruitment for various states across the country including Gujarat.
IOCL Recruitment 2025: Direct recruitment without exam for IOCL Recruitment 2025 is a golden opportunity for candidates with standard 12 pass, diploma, ITI, graduation degree. Currently, Indian Oil Corporation Limited (IOCL) has invited online applications from eligible candidates to fill a total of 457 apprentice vacancies for various states.

સંસ્થાનું નામ | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
વેકેન્સી | 457 (ગુજરાતમાં 84) |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
ટ્રેડ વાઈઝ જગ્યા
ટ્રેડનું નામ | જગ્યા |
મિકેનિકલ | 22 |
ઇલેક્ટ્રીકલ | 22 |
ટેલિકોમ્યુનિકેશન | 21 |
આસિ. HR | 7 |
એકાઉન્ટ | 7 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 2 |
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર | 3 |
Provisional Qualification
Candidates should have 12th pass / Graduation Degree / ITI Diploma in the relevant subject from a recognized board, institution or university.
Age Limit
18 to 24 years
Important Note: Please read the official advertisement for the required qualifications, experience, age relaxation, job profile or other terms and conditions before applying.
IOCL ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
ટ્રેડ એપ્રેન્ટિસ: ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટિસ)/ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કૌશલ્ય પ્રમાણપત્ર ધારકો) આ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટેકનિશિયન એપ્રેન્ટિસ: (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટ્રેડ એપ્રેન્ટિસ (સહાયક-માનવ સંસાધન/એકાઉન્ટન્ટ) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ત્યારબાદ આ સાઈટ પર https://plapps.indianoilpipelines.in/ એપ્લાય કરવાનું રહેશે.
અરજી કરતા પેહલા ઓફિશ્યલ નોટીફીકેશન અવશ્ય વાંચી લેવી.