LIC એ મહિલાઓ માટે ખોલ્યો પટારો! 87 રુપિયા રોજ જમા કરો રિટર્ન મેળવો 11 લાખ રુપિયા

LIC એ મહિલાઓ માટે ખોલ્યો પટારો! 87 રુપિયા રોજ જમા કરો રિટર્ન મેળવો 11 લાખ રુપિયા

LIC Aadhaar Shila Plan: આ યોજના અંતર્ગત જો તમે પણ મોટી બચ તકરવા માગો છો તો રોજના 87 રુપિયા જમા કરો અને થોડાક જ વર્ષોમાં લાખોની કમાણી નક્કી થઈ જશે.

1 Lic ની ધમાકેદાર સ્કીમ 

કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે, તેવું જ કંઈક રોકાણનું પણ છે. તમે ધીરે ધીરે જેટલું ધીરજ પૂર્વક રોકાણ કરશો તેના ફળ પણ મીઠાં જ મળશે. જ્યારે ચટ મંગની પટ બ્યાહ જેવી દેખાતી સ્કીમો અને યોજનાઓમાં જોખમ એટલું બધું રહેલું હોય છે કે મોટાભાગે રુપિયા ગુમાવ્યા પછી જ તેનું ભાન થાય છે. ત્યારે આજે આપણે આવી જ એક રોકાણ યોજનાની વાત કરીશું જે ખાસ કરીને મહિલાઓ માટે છે. આ યોજનામાં ફક્ત 87 રુપિયા રોકીને 11 લાખ રુપિયાની કમાણી કરી શકો છો.

2 87 રુપિયા રોજના અને 11 લાખનુ ફંડ 

એલઆઈસી આધાર શિલા પ્લાન દ્વારા સૌની જરૂરિયાત મુજબ વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ LICની કોઈ સ્કીમ ખરીદવા જઈ રહ્યા છો, તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં માત્ર 87 રૂપિયા જમા કરાવવા પર તમે 11 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો

3 મહિલાઓ માટેની ખાસ યોજના 

આ યોજના ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેનું નામ શિલાન્યાસ યોજના છે (Lic Aadhaar Shila Plan 844)

તો આવો જાઈએ LIC Aadhar Shila Plan વિશેની ખાસ વાતોઃ
– મહિલાઓ માટે ખૂબ જ સારા નફાની આ યોજના છે. આ યોજના હેઠળ જો તમે લાખો રુપિયા કમાવવા માગો છો, તો તમારે ફક્ત 87 રુપિયા જમા કરવાની જરુર છે.
– આ યોજનામાં 8 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધીની મહિલાઓ રોકાણ કરી શકે છે.
– મહિલાઓ માટે આ નોન લિંક્ડ વ્યક્તિગત લાઈફ ઇન્શ્યોરન્સ સ્કીમ છે.

4 વ્રુધ્ધાવસ્થાનો આધાર

– આધારશિલા સ્કીમ અંતર્ગત મેચ્યોરિટીનો સમય 10-20 વર્ષ સુધીનો છે.
– વીમા ધારકના મૃત્યુ બાદ તેઓના પરિવારને પોલિસીનો લાભ આપવામાં આવે છે.

આ પણ જુઓ:

– યોજનામાં મહિલાઓ દર મહિને, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધારે રોકાણ કરી શકે છે.
– રોકાણની મર્યાદા પણ નિશ્ચિત છે. માત્ર ત્રણ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. યોજના દ્વારા વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપણને પ્રાપ્ત થશે.

  • – જો તમે દરરોજ માત્ર 87 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં 31,755 રૂપિયા એકઠા થશે. બીજી તરફ, જો દસ વર્ષ સુધી સતત રોકાણ કરવામાં આવે તો 3,17,550 રૂપિયાની રકમ જમા થશે.
    – તમે વૃદ્ધાવસ્થામાં પણ આ રકમનો લાભ લઈ શકો છો. જો તમે એક મહિલા છો, તો તમે આ આધારશિલા યોજનામાં રોકાણ કરીને તમારી વૃદ્ધાવસ્થામાં પોતાની જાતને સશક્ત બનાવી શકો છો.

Leave a Comment