PSI Final Result

PSI Final Result

Gujarat Police PSI final result declared for 472 posts

Gujarat Police Recruitment Board has declared the final result for 472 posts of Unarmed PSI. Out of 4,60,000 candidates, more than 1 lakh candidates appeared for the written examination. Out of which 472 candidates were selected and the waiting list of 95 has been published.

In the first phase of the recruitment process, more than 4,60,000 Unarmed P.S.E. candidates underwent physical test in January/February 2025 and more than 1 lakh candidates who passed the physical test got Paper-1 (MCQ)-200 marks and Paper-2 100 marks, totaling 300 marks, and the written examination was conducted on 13.4.2025.
Gandhinagar: The long-awaited candidates who wanted to join Gujarat Police have come to an end. Gujarat Police Recruitment Board has announced the recruitment of Unarmed Police Sub Inspector (PSI) under recruitment number GPRB/202324/1. Big news has come to the fore for those candidates whose names have also appeared in the provisional merit list after passing the written examination that a selection list for a total of 472 posts and a waiting list of 95 candidates have been announced. Now, PSI will be appointed on the basis of this list.

Gujarat Police PSI Final Cut Off 2026

કેટેગરીપુરુષમહિલાEx- સર્વિસ મેન
Gen229.75216.25128.25
EWS227.75211.25135.00
SC221.75209.25154.00
SEBC225.25211.25166.50
ST206.00189.25

PSI Waiting List Cut Off

કેટેગરીપુરુષમહિલા
General225.75211.00
EWS225.25209.75
SC220.00208.75
SEBC224.50210.00
ST204.75187.75
Download PSI Final Resultડાઉનલોડ કરો
Download Waiting Listડાઉનલોડ કરો
Download PSI Not Selected Candidates List PDFડાઉનલોડ કરો
Download PSI Verification Pending List PDFડાઉનલોડ કરો

Gujarat Police LRD Constable & PSI Physical Test Call Letter 2026 Download Link (OJAS):

• Organization Name: Gujarat Police Requirement Board (GPRB)
• Advertisement No.: GPRB/202526/1
• Posts Name: PSI, Jailor Group-2, Lokrakshak Constable, Jail Sepoy
• Total Vacancies: 13591 Posts
• Category: Call Letters
• Physical Test Start Date: 21 January 2026 to
• Call Letter Download Date and Time: 12-01-2026, 02:00 pm
• Physical Test Call Letter Download Link: Not Available
• GPRB Official Website Link: https://gprb.gujarat.gov.in/
• OJAS Official Website Call Letter Download Link: https://ojas.gujarat.gov.in/

Gujarat Police LRD Constable & PSI Physical Test Call Letter 2026 Download Link (OJAS)

Advt. No.: GPRB/202526/1

Total Posts: 13,591 Posts

Posts Name:
PSI Cadre (PSI/ Jailer): 858 Posts
• Unarmed Police Sub Inspector: 659 Posts
• Armed Police Sub Inspector: 129 Posts
• Jailer Group-2: 70 Posts
Lokrakshak Cadre (Constable/Jail Sepoy): 12,733 Posts
• Unarmed Police Constable: 6,942 Posts
• Armed Police Constable: 2,458 Posts
• Armed Police Constable (SRPF): 3,002 Posts
• Jail Sepoy (Male): 300 Posts
• Jail Sepoy (Female / Matron): 31 Posts

Physical Test Date: 21 January 2026 to

Call Letter Download Date and Time: 12-01-2026, 02:00 pm

How to Download LRD & PSI Call Letter 2026:
Candidates can download their call letter easily by following these steps:

Visit the Official OJAS Website- https://ojas.gujarat.gov.in/
• Go to the Call Letter / Preference > Preliminary Exam Call Letter Section
• Select the Exam – LRD & PSI
• Enter your Confirmation Number, Date of Birth and Captcha Code
• Click on the Print Call Letter Button
• Download PDF and Print your Call Letter for Exam use

Important links::

જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરીણામ (Final Result) તથા પ્રતિક્ષા યાદીની વિગતો જોવા માટે અહીં કલીક કરો 

લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસિયલ વેબસાઈટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટઃ https://gprb.gujarat.gov.in/
હેલ્પ લાઇન (સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦) 81608 80331,81608 53877,81608 09253

:: તા.૦૫.૦૩.૨૦૨૬ ::
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર આખરી પરીણામ (Final Result)

જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી તા.૨૩/૦૨/૨૦૨૬ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.

૨/- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી અંગે જો કોઇ રજુઆત હોય તો ઉમેદવાર તા.૨૮.૦૨.૨૦૨૬ ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૦૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ મુકામે જરૂરી આધાર પુરાવા સહિત અરજી કરવા જણાવેલ.

૩/- તા.૨૮.૦૨.૨૦૨૬ સુધીમાં ભરતી બોર્ડ ખાતે મળેલ રજુઆતો ધ્યાને લેતા નીચે જણાવ્યા મુજબના સુધારા કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
ક્રમ દસ્તાવેજ ચકાસણી રોલ નંબર ઉમેદવારનું નામ રિમાર્કસ
1 10000776 DIPALI GOVINDBHAI JAMBUKIYA રમતગમતના ગુણ ઉમેરવામાં આવેલ છે.
2 10000901 JAYDIP JAYENDRAKUMAR JOSHI શરતચુકથી આપવામાં આવેલ રમતગમતના ગુણ રદ્દ કરવામાં આવેલ છે.
3 10000016 HIMANSHUKUMAR VAJESHINH RATHVA વિભાગીય વિશ્લેષણ સમિતી, વડોદરાના તા.૨૩.૦૨.૨૦૨૬ના પત્ર ક્રમાંકઃ વિ.વિ.સ./૨૦૨૬/ ૮૦૩ અન્વયે જાતિ પ્રમાણપત્ર અમાન્ય (રદ્દ) કરવામાં આવેલ હોવાથી ST ઉમેદવાર તરીકે માન્ય થતા નથી.
4 10001025 NIYATI DHIRAJLAL DHADUK હંગામી પ્રતિક્ષાયાદીમાં સામાન્ય કેટેગીરીના મહિલા ઉમેદવારોનું કટઓફ ૨૧૦.૭૫ દર્શાવેલ છે. જેને ધ્યાને લેતા દસ્તાવેજ ચકાસણીના કટઓફ ૨૧૧.૭૫ હોવાના કારણે ૨૧૦.૭૫ થી ૨૧૧.૭૫ સુધીના સામાન્ય કેટેગીરીના બાકી રહેલ કુલ-૨ (બે) મહિલા ઉમેદવારોની તા.૨૮.૦૨.૨૦૨૬ નારોજ દસ્તાવેજ ચકાસણી કરી મેરીટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
5 10001024 BHAVNA UDAYRAM VYAS

૪/- ઉપરોકત વિગતો ધ્યાને લઇ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની આખરી પસંદગી યાદી (Final Selection List) તથા પ્રતિક્ષાયાદી (Waiting List) નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…
સામાન્ય વહીવટ વિભાગના તા.ર૭/૦૭/ર૦૧૮ તથા તા.૧૦/૧ર/૨૦૧૮ ના સરખા ઠરાવ ક્રમાંકઃ પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ.૨ માં જણાવ્યા મુજબ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…
આખરી પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…

૫/- પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર નાઓ દ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદીને લગત રેકર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવે છે.

૬/- જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.

ઉપરોકત જાહેર કરેલ પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંધિત વિભાગ દ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…

૯/- આ પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ધ્યાને લઇ મેરીટ મુજબ પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય ત્યારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવેલ છે, જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવેલ છે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ છે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવેલ છે.

૧૦/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

૧૧/- સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

GPRB Official Website Link: https://gprb.gujarat.gov.in/

OJAS Official Website Link: https://ojas.gujarat.gov.in/