100 થી વધુ બીમારીનું મૂળ છે એસીડીટી, Remedies for Acidity Superb Video by Nagjibhai Asodariya
ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારોની માહિતી મેળવીશુ. ગેસ એસીડીટી ની તકલીફ સામાન્ય રીતે આપણી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવા ની ટેવો ને લીધે થાય છે. તેથી વધુ ભારે ભોજન અને મસાલા વાળા ખોરાક તથા બહારના ખોરાક ખાવાથી પરેજી રાખવી જોઈએ. રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવુ જોઇએ. જેથી ખોરાકનુ … Read more